Posts

Showing posts from June, 2010

હેમુ ગઢવી નાં સ્વર માં તેના જ ગીતો

કેમ છો

માનવ ના થઇ શક્યો

બીજી તો કોઈ રીતે ના ભુસાઈ ચાંદની

કહું છું જવાની ને

દિવસો જુદાઈ ના જાય છે

એવા આ હસ્તાક્ષર સ્વર જગજીતસિંહ

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

તારી સરખામણી તો સ્વર મનહર ઉધાસ

તારી ઉદાસ આંખ માં બચપણ સ્વર મનહર ઉધાસ

તમને સમય નથી બચપણ સ્વર મનહર ઉધાસ

બચપણ સ્વર મનહર ઉધાસ

દીકરો મારો સ્વર મનહર ઉધાસ

કંકોત્રી મનહર ઉધાસ

શાંત જરુખે વાટ નીરખતી મનહર ઉધાસ

શાંત ઝરુખે વાટ નીરખતી
રુપની રાણી જોઈ હતી,
મે એક સેહજાદી જોઈ હતી.




એના હાથ ની મેંહેદિ હસતી તી,
એના આંખ નુ કાજળ હસતુ તુ,
એક નાનુ સરખુ ઉપવન જાણે,
મોસમ જોઈ નીખરતુ તુ.
એના સ્મીત મા સો સો ગીત હતા,

એની ચૂપકી થી સંગીત હતુ,
એને પડછાયા ની લગન હતી,
એને પગરવ સાથે પ્રિત હતી.
એ મોજા જેવુ ઉછળતી તી,
ને પવન ની જેમ લેહરાતી’તી,


કોઈ હસી ને સામે આવે તો,
બહુ પ્યાર ભર્યુ શરમાતી’તી.


એને યૌવનની આશિષ હતી,
એની સર્વ બલાઓ દુર હતી,
એના પ્રેમ મા ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી.


વર્ષો બાદ ફરી થી આજે એજ ઝરુખો જોયો છે,

જ્યાં ગીત નથી,સંગીત નથી,
જ્યાં પગરવ સાથે પ્રીત નથી,
જ્યાં સપનાઓ ના મહેલ નથી ને,

ઉર્મીઓ ના ખેલ નથી.
બહુ સૂનુ સૂનુ લાગે છે,
બહુ વસમુ વસમુ લાગે છે.

એ નહોતી મારી પ્રેમીકા,
એ નહોતી મારી દુલ્હન,

મે’તો એને માત્ર ઝરુખે
વાટ નીરખતી જોઇ હતી,

કોણ હતી એ નામ હતું શું,
એ પણ હુ ક્યાં જાણું છુ…………..

તેમ છતાંયે દીલ ને આજે,
વસમુ વસમુ લાગે છે,

બહુ સુનૂ સુનૂ લાગે છે………………..

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

તમારા હમ મને બૌ વાલા લાગો છો સાંભળો mp3

જીવરાજા ની જાન સ્વર હેમંત ચૌહાણ

ગુજરાતી નાટક જનેતા

પપ્પુ પાસ થઇ ગયો

એક આકર્ષણ તેજાબી

આ વેવાઈ નું કઈ કેવાય નહિ

વાહ ! તમે પણ ગ્રેટ છો

Image

ઝમકુબા કાઠીયાવાડી

જામનગર

આપના મલક માં માયાળુ માનવી દિવાળીબેન ભીલ

ચાંદો ઉગ્યો ચોકમાં દિવાળીબેન ભીલ

જય હનુમાન કથા ઇશરદાન ગઢવી

નરસૈયા ની હુંડી

અમે મૈયારા રે

પીધો કસુંબી નો રંગ હેમુ ગઢવી

કાન તારી મોરલીએ - હેમુ ગઢવી

મારું વનરાવન છે રૂડું - હેમુ ગઢવી