Wednesday, September 26, 2018

નવરાત્રિ આરતી

નવરાત્રી આરતી... 
જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા , પડવે પ્રકટ્યા મા … ઓમ
દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં … ઓમ
તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી તું તરવેણી માં … ઓમ
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં … ઓમ
ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા … ઓમ
સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ
અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ
દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા … ઓમ
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ
ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા … ઓમ
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ
ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ
શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ
એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ

alpa patel dayro surat 2018

Gora Bapu Ashram - Nagdhra II Alpa Patel & Vivek Sanchala II

||Alpa Patel || dwarika no Nath maro raja Ranchod che|| dayro Rohishala

Dev Na Didhel | ALPA PATEL | દેવ ના દીધેલ | Full Hd Video Song | Produce...

MAHADEV NI AARTI | Singer & Acting ALPA PATEL Produce by STUDIO SARASWAT...

ZANKARO - Non Stop Gujarati Garba | Part 1 | Yogita Patel, Bipin Patel |...

GHANSHYAM LAKHANI & YOGITA PATEL AT VIRDI PART 2

Yogita Patel II Lok Dayro II Bhojaldham-Fatehpur 2018

DWARKA NO NATH MARO RAJA RANCHHOD - YOGITA PATEL

માડી પધારો મારે ઓરડે ||MADI PADHARO MARE ORADE || YOGITA PATEL || SWAR D...

Gora Bapu Ashram - Nagdhra II Yogita Patel II

Karn Jeva Data | Yogita Patel | #PPSAVANIGROUP #MaheshSavani | HD FULL V...

સોરઠ નો સિંહ \\ Yogita patel \\ Swar digital \\full HD video

તું મને ભૂલી ગયો - TU MNE BHULI GAYO || YOGITA PATEL || Love Song || HD...

PAREVDU~ પારેવડું | YOGITA PATEL | P.P. SAVANI GROUP SURAT | SWAR DIGITA...

Ame Patel kathiyavadi || Yogita Patel || FULL VIDEO || New Gujarati Dj M...

ALPA PATEL , YOGITA PATEL - JUGAL BANDHI - JUVANPAR LOK DAYRO

Tahukar Na Dholida 2 | Non Stop | New Gujarati Garba | Yogesh Purabiya, ...

Geeta Rabari Ni Ramzat | Teaser Video | ગીતા રબારી ની રમઝટ | Coming Soon...

Kirtidan Gadhvi | Tahukar 6 Non Stop | Promo Video | Garba 2018 | Coming...

Monday, September 24, 2018

મેલડી માં ના ગરબા || Meldi Maa Na Garba

સખી રી || {ઓ ગોરી - ૪ ગરબા} || Sakhi Ree {O Gori - 4 Fusion Garba} || Appu

સખી રી || {ઓ ગોરી - ૪ ગરબા} || Sakhi Ree {O Gori - 4 Fusion Garba} || Appu

Kirtidan Gadhvi No Tahukar 5 | Non Stop Garba - Part 01 | FULL VIDEO | N...

Kirtidan Gadhvi No Tahukar 5 | Non Stop Garba - Part 01 | FULL VIDEO | N...

Dj Khelaiya : Non-Stop ~ Gujarati Disco Dandiya | DJ Garba Songs

હિટ્સ ઓફ ફાલ્ગુની પાઠક - નોન સ્ટોપ ગરબા || JHANJHARIYA - HITS OF FALGUNI...

માઁ ભાગ-૧ | ટહુકો - ૫ નોન સ્ટોપ ગરબા | Maa Part1 | Tahuko 5 | Non Stop...

Khelaiya - Vol. 1 | ખેલૈયા | Non Stop Gujarati Dandiya Raas Garba | Supe...

કિંજલ દવે નો રણકાર 3 ગુજરાતી લાઈવ DJ ગરબા 2017 Studio Saraswati

https://youtu.be/qTqNa5vNcJE