Tuesday, January 3, 2023

પ૦ ટકા એ મેડિકલ એડમિશન

મેડિકલ મા આ વરસે રિઝર્વ કેટેગરીમાં અ.જા. (એસ સી) મા છેલ્લુ એડમિશન થયુ તે માર્ક પછી ના માર્ક વાળા મેનેજમેન્ટ કોટા મા થયેલા એડમિશન ની વિગત... SC - 24 , EW-288, SE-166, OP- 297 મતલબ પ૦ ટકા વાળા અનામત ને લીધે ડોકટર થાય છે એ થિયરી વાળા માટે આ આંકડા. મેનેજમેન્ટ કોટા એટલે ઓછામાં ઓછા વાર્ષિક ૮ લાખ, વધુમાં વધુ ૨૦ થી ૨૫ લાખ.. ટુંકમાં વરસે દસ લાખ પોસાય એવા એસ સી ૨૪ છે જયારે આર્થિક રીતે અનામત જેને આપી છે એવા ૨૮૮ છે. આ છે સાચી રમત

No comments:

Post a Comment

https://youtu.be/qTqNa5vNcJE